પરીક્ષાલક્ષી કોઈ પણ મુંઝવણ કે સમસ્યા,, આ રહ્યા 10 નંબર, કોલ કરો અને સમાધાન મેળવો
રાજકોટ જિલ્લામાં વિદ્યાર્થીઓની સહાયતા માટે જુદાં જુદાં ૧૦ સર્વાંગી વિકાસ સંકુલો ખાતે હેલ્પલાઈન સેન્ટર શરૂ ૦૦૦૦૦ કોઈ પણ મુંઝવણમાં સંયોજકશ્રીનાં મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરવા...