પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ‘’પી.એમ. વિશ્વકર્મા કૌશલ સમ્માન યોજના’’ અંગે પોસ્ટ બજેટ વેબિનાર યોજાયો
*હસ્તકલા કારીગરોના ઉત્કર્ષ અને રાષ્ટ્રના આર્થિક વિકાસમાં પી.એમ. વિકાસ યોજનાના લાભો અંગે પ્રધાનમંત્રીએ માર્ગદર્શન આપ્યું* **** *રાજકોટ કલેકટર કચેરી ખાતે ૮૦ થી વધુ કલાકારો...