*માં અન્નપૂર્ણા ની જેમ રાજ્ય સરકારે શ્રમિકોના ભોજનની ખેવના કરી છે*-મંત્રી ભાનુબેન બાબરીયા
*રાજકોટ ખાતે ૯ સ્થળે રૂ. ૫ માં ભોજનની શ્રમિક અન્નપુર્ણ યોજનાનો શુભારંભ તથા આવાસ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરતા મંત્રી ભાનુબેન* માં અન્નપૂર્ણાએ ભગવાન શંકરને...