આર.સે.ટી. રાજકોટ ખાતે આવતી કાલથી રાજકોટ ગ્રામ્યની બહેનો માટે બ્યુટીપાર્લર કોર્સની માસિક તાલીમનો પ્રારંભ
રાજકોટ તા.૦૪ એપ્રિલ, એસ.બી.આઇ. આર.સે.ટી ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા રાજકોટ દ્વારા તા. ૫-૪-૨૦૨૩ને બુધવારથી રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ૧૮ થી ૪૫ વર્ષના બહેનો માટે...