કલેકટરના અધ્યક્ષસ્થાને ઔદ્યોગિક કાર્યવાહક સમિતિની બેઠક યોજાઇ..
જી.આઇ.ડી.સી., રૂડા, પાણી પુરવઠા બોર્ડના પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા કરાઇ.. કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને ઔદ્યોગિક કાર્યવાહક સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું...