*”મતદાનથી વિશેષ કંઈ નથી, અમે અવશ્ય મતદાન કરીશું”રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને*રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી*
*શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ વિશિષ્ટ મતદારોનું સન્માન કરાયું* આજ રોજ ૧૩માં “રાષ્ટ્રીય મતદાતા દિવસ’ નિમિત્તે રાજકોટમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો...