પરીક્ષા પે ચર્ચા અંતર્ગત પેઇન્ટિંગ સ્પર્ધા: અમદાવાદ સહિતની 18 શાળાઓના 100 બાળકોએ ભાગ લીધો, વિજેતાને એક્ઝામ વોરિયર્સ પુસ્તક એનાયત
અમદાવાદ29 મિનિટ પહેલા કૉપી લિંક વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરે છે. ખાસ કરીને જે બાળકો બોર્ડની પરિક્ષા આપવાના હોય...