Breaking NewsGujaratPoliticsRajkotSaurashtraSpecial

પી.એમ. મોદી રાજકોટના આટકોટ પ્રવાસે આવશે, વિછીયા જસદણ સહકારી ક્ષેત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ…

*કે.ડી. પરવાડીયા મલ્ટી સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલ,આટકોટ.ના ઉદ્ઘાટન પ્રસંગ ના આયોજન માટે આજ રોજ જસદણ વીંછીયા સહકારી ક્ષેત્ર ના પ્રમુખ ,મંત્રી અને સભ્યો ની મિટિંગ. મળી .*

ડૉ .ભરતભાઈ બોધરા ,કુંવરજીભાઈ બાવળિયા,ગોરધનભાઇ ધામેલીયા ,અરવિંદભાઈ તાગડીયા ની આગેવાની માં ખુબ મોટી સંખ્યામાં સહકારી અગ્રણીઓ હાજર રહ્યા.

આપણાં વડાપ્રધાન યશસ્વી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના વરદ હસ્તે હોસ્પિટલ ના ઓપનિંગ ની એતિહાસિક શુભ ઘડી ના આયોજનની રૂપરેખા તૈયાર કરવામાં આવી.

ડૉ.ભરતભાઈ બોધરા સાહેબ દ્વારા સહકારી ક્ષેત્ર ના મિત્રો ને હોસ્પિટલ ની સુવિધા વિશે માહિતી આપી તેમજ આવતી ૧૪ તારીખ ને શનિવાર ના રોજ રાત્રે ૦૮:૩૦ કલાકે ,દાતાઓના ના સન્માન માટે ના લોકડાયરા માં આવવા અને દાતાઓના બિરદાવવા .

૨૯/૦૫/૨૦૨૨ ને રવિવાર ના રોજ સવારે ૦૯:૦૦ વાગ્યે,આપણાં વડાપ્રધાન યશસ્વી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ખુલ્લુ મુકવામાં આવશે.

Related posts

ધો-12ની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવા માંગણી..

Rajkotlive News

રાજ્યના ૯૬૮૫ પૈકી ૫૪૮૯ ગામડાઓમાં વીજપુરવઠો પૂર્વવત કરાયો

Rajkotlive News

मायके जाने के बहाने शादीशुदा प्रेमी संग चली गई विवाहिता, पति कर रहा मिन्ननते

Rajkotlive News