Breaking NewsGujaratRajkotSaurashtraSpecial

રાજકોટ મહાનગરપાલિકાના જુદા-જુદા ૧૦ સંવર્ગની લેખિત પરીક્ષાનું આગામી મે-૨૦૨૨ના માસમાં લેવાનું આયોજન

રાજકોટ મહાનગરપાલિકા

“ડો.આંબેડકર ભવન”, ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦૦૦૧

ફોન : ૦૨૮૧-૨૨૨૧૬૦૭ મહેકમ શાખા (બીજો માળ, રૂમ નં.૧(અ))

-: અખબારી યાદી:-

રાજકોટ મહાનગરપાલિકાના જુદા-જુદા ૧૦ સંવર્ગની લેખિત પરીક્ષાનું આગામી મે-૨૦૨૨ના માસમાં લેવાનું આયોજન

તારીખ: ૧૩-૦૪-૨૦૨૨

રાજકોટ મહાનગરપાલિકાની ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ, સેનેટરી સબ ઇન્સ્પેક્ટર, એકાઉન્ટ કલાર્ક, સર્વેયર, નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), આસીસ્ટન્ટ એન્જીનીયર(સિવિલ), આસીસ્ટન્ટ એન્જીનીયર (મીકેનીકલ), એડીશનલ આસીસ્ટન્ટ એન્જીનીયર(સિવિલ), વર્ક આસીસ્ટન્ટ(સિવિલ), વર્ક આસીસ્ટન્ટ(ઈલેક્ટ્રીકલ) સંવર્ગની ખાલી જગ્યાઓ ભરવા માટે વર્તમાનપત્રમાં જાહેરાત આપી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ હતી આ જુદા-જુદા ૧૦ સંવર્ગની લેખિત પરીક્ષાનું આયોજન આગામી મે-૨૦૨૨ ના માસમાં લેવાનું આયોજન કરેલ છે. આ પરીક્ષાઓનો સિલેબસ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર મુકવામાં આવેલ છે તેમજ પરીક્ષા અંગેની આગળની કાર્યવાહી માટે તમામ વિગતો રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર ટૂંક સમયમાં મુકવામાં આવશે જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી.

ક્રમ સંવર્ગનું નામ લેખિત પરીક્ષાની તારીખ

૧ સેનેટરી સબ ઇન્સ્પેક્ટર ૦૮/૦૫/૨૦૨૨

૨ નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) ૦૮/૦૫/૨૦૨૨

૩ આસીસ્ટન્ટ એન્જીનીયર(મીકેનીકલ ) ૦૮/૦૫/૨૦૨૨

૪ આસીસ્ટન્ટ એન્જીનીયર(સિવિલ) ૦૮/૦૫/૨૦૨૨

૫ એકાઉન્ટ કલાર્ક ૦૮/૦૫/૨૦૨૨

૬ એડીશનલ આસીસ્ટન્ટ એન્જીનીયર(સિવિલ) ૧૫/૦૫/૨૦૨૨

૭ વર્ક આસીસ્ટન્ટ(ઈલેક્ટ્રીકલ ) ૧૫/૦૫/૨૦૨૨

૮ વર્ક આસીસ્ટન્ટ(સિવિલ) ૧૫/૦૫/૨૦૨૨

૯ ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ ૧૫/૦૫/૨૦૨૨

૧૦ સર્વેયર ૧૫/૦૫/૨૦૨૨

 આસી.મેનેજર (મહેકમ)

રાજકોટ મહાનગરપાલિકા


Related posts

सीमा विवाद: भारत-चीन के बीच जल्द होगी लेफ्टिनेंट जनरल स्तर की वार्ता

Rajkotlive News

ચીનની લી ઝાનયિંગ છેલ્લાં 40 વર્ષથી સૂતી જ નથી!

Rajkotlive News

गुजरात के सुरेन्द्रनगरमें हार्दिक पटेल को पड़ा चाटा, तो वंथली में रेश्मा पटेल से छेड़छाड़ के बाद हमला

Rajkotlive News