Breaking NewsGujaratPoliticsRajkot

બજેટ સર્વ સ્પર્શી, સર્વસમાવેશી અને લોકહિતકારી સાથે સાથે ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આગળ ધપાવનારું છે :- હિરેન જોશી

આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણાંમંત્રી  નિર્મલા સીતારામનજી દ્વારા રજુ કરવામાં આવેલ બજેટ સર્વ સ્પર્શી, સર્વસમાવેશી અને લોકહિતકારી સાથે સાથે ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આગળ ધપાવનારું છે :- હિરેન જોશી

ગુજરાત પ્રદેશ ભાજપના મીડિયા સભ્ય હિરેનભાઈ જોશીએ બજેટના વખાણ કરતા જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતના શિક્ષા, કૃષિ, રોજગાર, સ્વસ્થ્ય, ઉધોગ, ગ્રામીણ, યુવાઓ અને દેશના મુખ્ય ઢાંચામાં વિકાસ પર આધારિત ઐતિહાસિક બજેટ દેશના શ્રેષ્ઠતમ વિકાસ માટે આધારભૂત સ્તંભ બનાવવાનું છે. સમગ્ર રાષ્ટ્ર માટે વિકાસલક્ષી બજેટ રજૂ કરવા બદલ કેન્દ્રની ભાજપની મોદી સરકારનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું..

Related posts

દિલ્હી-NCR સહિત અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકા, પંજાબના અમૃતસરમાં તીવ્રતા 6.1 નોંધાઈ

Rajkotlive News

राज्यसभा चुनाव में एक-एक मत के लिए भाजपा-कांग्रेस में रस्‍साकसी

Rajkotlive News

एक साल से कम उम्र में गंवाया था पिता का साया, मां की परवरिशमें बिना ट्यूशन बेटीने 10वी में किया टॉप

Rajkotlive News