Breaking News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીતિન પેથાણીએ બંગલામાં કર્યો બેફામ ખર્ચ..

 

હાર્દિક મોરાણિયા ( રાજકોટ )

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સાદગી ના પાઠ ભણાવાય છે પરંતુ મોટાભાગ ના સત્તાધીશો નું આચરણ વિરોધાભાસી જોવા મળી રહ્યું છે. હાલના કુલપતિ ડૉ. નીતિન પેથાણી એ કોના બાપની દિવાળી માફક રૂ.7 લાખ જેટલો ખર્ચ રાચરચીલું પાછળ કરી નાખ્યો છે. જેમાં પોણો લાખની બેડશીટ અને 100 તો કિચન આઇટમ છે. કુલપતિ જ જો બેફામ ખર્ચ કરવા ટેવાયેલા હોય તો આ યુનિવર્સિટી માં ખોટા ખર્ચ સામે કોઈ કાર્યવાહી ન જ થતી હોય તે સ્વાભાવિક છે..

Related posts

गर्ल्स कॉलेज में कपड़े उतरवाकर पीरियड्स की जांच से छात्राओं में रोष

Rajkotlive News

एक हाथ नहीं होने के बावजूद तबला बजाने में उस्ताद है गुजराती युवक, सोनु निगम ने शेयर किया वीडियो

Rajkotlive News

9 वर्षीय मासुम से ज्यादती के बाद हत्या, मामले को खुदकुशी दिखाने किशोर ने पंखे से लटकाया शव

Rajkotlive News