Breaking News Gujarat India Special Viral

જવાહર નવોદય વિધાલયમાં ધોરણ ૬ થી ૯ ના વર્ગ ઓફલાઈન ચાલુ કરવા વાલીઓએ વિદ્યાર્થીઓને પડતી હાલાકીને બાબતે જૂનાગઢ કલેક્ટર ને રજૂઆત કરી…… 

જવાહર નવોદય વિધાલયમાં ધોરણ ૬ થી ૯ ના વર્ગ ઓફલાઈન ચાલુ કરવા વાલીઓએ વિદ્યાર્થીઓને પડતી હાલાકીને બાબતે જૂનાગઢ કલેક્ટર ને રજૂઆત કરી……

ગુજરાત સરકાર દ્વારા કોવિડ-૧૯ એપેડેમિક કન્ડીશન બાદ ધોરણ ૧ થી ૮ ના વર્ગ નું પુર્ન શૈક્ષણિક કાર્ય ઓફલાઈન શરૂ કરવામાં આવ્યું છે .જયારે જવાહર નવોદય વિધાલય જુનાગઢ દ્વારા આજ દિન સુધી ઓનલાઈન શૈક્ષિણીક કાર્ય ચાલુ છે.જેને લઇ વાલી મંડળની માંગ છે કે નવોદય વિધાલયમાં વહેલામાં વહેલી તકે ઓફલાઈનન શૈક્ષણિક કાર્ય ચાલુ થાય . નવોદય વિધાલય બાબતે વિદ્યાર્થી નું ભવિષ્ય ખરાબ ના થાય અને વહેલી તકે હોસ્ટેલ વિભાગ ચાલુ થાય .હાલ સુધી એડહોક બેઈઝ શિક્ષકો હતા હવે પરમેનેટ શિક્ષકોની ભરતી થતા વિધાર્થીઓને વધુમાં વધુ શિક્ષણ નો લાભ મળે તેમજ બધાજ વિષયો નું શિક્ષણ કાર્ય મળી રહે તેમજ શિક્ષણ કાર્ય થી વંચિત ના રહે તે તેવી રજૂઆત કરવામાં આવી હતી. કલેકટરને રજૂઆત કરતા યોગ્ય આદેશ કરવા વાલી મંડળના તમામ સભ્યો વિનંતી કરાય હતી. જુનાગઢ નવોદય વિધાલય માટે ખડિયા મુકામે જે જમીન પર નવોદય વિધાલયનું નવું ભવન નિર્માણ થવા માટે છેલ્લા બે ( ૨ ) વર્ષ થી શરૂ થઈ રહયું નથી .જુનાગઢ જિલ્લાના બાળકો લાભ લેતા થાય . જેથી કરી ને કોવિડ ૧૯ ની એસ.ઓ.પી. ગાઈડ લાઈન અનુસાર જુનાગઢ જિલ્લાના બાળકો લાભ લે તેવી વાલી મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી…..

 

 

Related posts

*जनता कर्फ्यू में कौन बाहर निकल सकता है, कौन नहीं, समझिए ये क्या है*

Rajkotlive News

पीएम की मुख्यमंत्रियों से चर्चा: दो राज्यों को छोड़कर, बाकी सभी ने दिया लॉकडाउन हटाने का सुझाव

Rajkotlive News

જામનગર શહેરની ટ્રાફિક સમસ્યા પર એક સાથે 6 પોઇન્ટનો ગ્રાઉન્ડ રિપોર્ટ; ટ્રાફિક, ટાઇમર અને ટેન્શન

Rajkotlive News