Breaking News

પોલીસનું મિસમેનેજમેન્ટ

 

વરાછા ગરનાળાથી વૈશાલી ચાર રસ્તા સુધી અને ફ્લાયઓવર બ્રિજ કામરેજથી સ્ટેશન તરફ આવતા બરોડા પ્રિસ્ટેજથી ખાંડ બજાર સુધી 1 કિમીનો રસ્તો અને નીચે હીરાબાગ સર્કલ વલ્લભાચાર્ય રોડથી કાપોદ્રા ચાર રસ્તા સુધી પણ એકથી દોઢ કિમી ટ્રાફિક જામ હતો. કાપોદ્રા ચાર રસ્તાથી તાપીના બ્રિજ પર ઉત્તરાણ વીઆઈપી સર્કલ પાસે તો બીજી બાજુ કાપોદ્રાથી નાના વરાછા સુધી જામ હતો.

નાના વરાછાથી સીમાડા નાકા સુધી અને સીમાડા નાકાથી સવજી કોરાટ બ્રિજ સવજી કોરાટ બ્રિજથી મોટા વરાછા લજામણી ચોક વિસ્તારમાં ગુરુવારે સાંજે ટ્રાફિક જામ હતું. પીકઅર્વસમાં જ સાંજે 6:30થી 8:30 સુધી મેઇન રોડ બધા જ જામ હોવાથી લોકો અટવાયા હતા. સાંજે પીકઅવર્સમાં જ પોલીસનું ટ્રાફિક મેનેજમેન્ટ ન હોવાથી વારંવાર આ દ્રશ્યો જોવા મળે છે. લોકોએ કહ્યું, પીકઅવર્સમાં જ ટ્રાફિક પોલીસ અને ટીઆરબી ગાયબ થતા હેરાન થવું પડે છે.

Related posts

निर्दय बेटी ने अपनी माता को बंदी बनाकर पीटा, बेटे ने ऑस्ट्रेलिया से की पुलिस को खबर

Rajkotlive News

कोरोना से लडऩे गुजरात के 99 वर्ष के पूर्व विधायक ने दिया 51 हजार का दान, पीएम मोदी ने किया फोन

Rajkotlive News

घर में बैठकर टीवी देखती दो महिलाओं पर अनजान शख्सों ने चलाई अंधाधुंध गोलियां, दोनों की मौत

Rajkotlive News