Breaking News Gujarat Junagadh Saurashtra Special

જુનાગઢ : ચોરવાડના અતિપ્રાચીન ઝૂંડ ભવાની મંદિર ખાતે છપ્પનભોગનું આયોજન…

દેવી ભવાની ના દિવ્ય દર્શન નો લાભ લઇ ભાવિકો ધન્ય બન્યા

ચોરવાડ સ્થિત અતિ પ્રાચીન અને પૌરાણિક એવા જય ભવાની મંદિર ખાતે શરદ પૂનમના પાવન પર્વ નિમિત્તે દેવી ને છપ્પન ભોગ ધરવામાં આવ્યો હતો.

જેમાં અનેકવિધ વાનગીઓનો ભોગ ધરવામાં આવ્યો હતો. આ તકે વિશેષ સત્સંગનું પણ આયોજન કરાયું હતું. દેવી ભવાની ના દિવ્ય દર્શન નો લાભ લઇ ભાવિકો ધન્ય બન્યા હતા. શરદ પૂનમ ના ઉત્સવે આયોજિત આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટી નારાયણ ભાઈ ચુડાસમા તથા મંદિરના મેનેજર જયદીપ ભાઈ વગેરે હાજર રહયા હતા.

Related posts

પરણિત હોવા છતાં કોઇ બીજા સાથે સહમતિથી સંબંધ રાખવો ગુનો નથી : હાઇકોર્ટનો મહત્વનો નિર્ણય.

Rajkotlive News

ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ માં ચીડિયાપણું, મુડ ડિસઓર્ડર સાથે ભવિષ્યની ચિંતા, માતાપિતા પણ પરીક્ષાથી અવઢવમાં

Rajkotlive News

टेम्पो की टक्कर से पिता-पुत्र की मौत, गुस्साए लोगों ने वाहन में लगा दी आग

Rajkotlive News