Breaking News Gujarat

ઉદયપુરમાં ગાંધીજીના પેન્ટિંગમાં ગોધરાકાંડના ચહેરા મુકાતા વિવાદ

ઉદયપુરમાં ચાલી રહેલા કળા પ્રદર્શન ‘મહાત્મા ગાંધી ધ ટ્રૂ સ્પીરીટ’માં એક પેન્ટિંગ પર વિવાદ ઊભો થયો છે. આ પેન્ટિંગમાં ગાંધીજીની સાથે ગુજરાતના તોફાનોનો ચહેરો ગણાતા અશોક પરમાર સહિતા ચહેરા મૂકાયા છે.

જોકે ફેસ ઓફ ટેરર તરીકે જાણીતા બનેલી અશોક પરમારે ગાંધીજીના ચિત્રમાં તેને જોડવાની બાબતને કોમીસૌહાર્દનુ પ્રતીક ગણાવી કહ્યું હતું કે પોન્ટિંગનો હેતુ દેશને ગાંધીજીના અહિંસાનો સંદેશ આપવાનો છે. આ ચિત્રનો વિરોધ કરનારાની હું ટીકા કરુ છુ અને ચિત્ર બનાવનારા આર્ટીસ્ટની સરાહના કરું છું.

Related posts

બ્રિટનમાં ખાણીપીણીના સામાન, ગેસ, પેટ્રોલની ભારે અછત સર્જાઈ

Rajkotlive News

ગાંધીનગરના સામ્રાજ્ય ફાર્મમાં દારૂની મહેફિલમાં બબાલ થતાં ગોળીબાર કર્યા બાદ યુવકે મિત્રોને જાણ કરી ફરાર થઈ ગયા હતા

Rajkotlive News

UP के कई जिलों में लॉकडाउन निष्प्रभावी होने से CM योगी नाराज, DGP ने जारी किए यह निर्देश..

Rajkotlive News