GujaratJunagadhPolitics

જૂનાગઢ : નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે એન એસ યુ આઈ નો વિરોધ

જૂનાગઢ : નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે એન એસ યુ આઈ નો વિરોધ

વી સી ચેમ્બરમાં રામધૂન બોલાવી

એન એસ યુ આઈ કાર્યકરોએ બોલાવી રામધૂન

જૂનાગઢ,

એસ સી, એસ ટી અને ઓ બી સી વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ ન મળવાને લઇ જૂનાગઢ ની નરસિંહ મહેતા યુનિવર્સીટી ખાતે એન એસ યુ આઈ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.. છેલ્લા 15 મહિનાથી એસ સી, એસ ટી અને ઓ બી સી વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ ન મળી હોવાની રજૂઆત વાઇસ ચાન્સલર સમક્ષ કરવામાં આવી હતી.. આ ઉપરાંત એક વિદ્યાર્થીની ને જે તે કોલેજ દ્વારા એડમિશન આપવામાં જાણી જોય ન આપવામાં આવતી હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી..સમગ્ર મામલે વાઇસ ચાન્સલર દ્વારા ભરોષો આપતા મામલો થાળે પડ્યો હતો..

Related posts

गुजरात में दो मासूमों का दर्दनाक अंत, एक को पिताने पटक कर मार दिया, दूसरे को मां ने गर्मी में छोड़ दिया

Rajkotlive News

જેતપુરના પેઢલા ગામ પાસે અકસ્માત, …..

Rajkotlive News

વડોદરામાં બેંકના લોકરમાં મૂકેલા 2.20 લાખ રૂપિયા ઉધઈ ખાઈ ગઈ. જુઓ પછી મહિલાએ શું કર્યુ. વધુ વિગત સાંભળો વીડિયોમાં

Rajkotlive News