Gujarat Junagadh Politics

જૂનાગઢ : એ બી વી પી ના કાર્યકારોએ નોંધાવ્યો વિરોધrajkot

જૂનાગઢ : એ બી વી પી ના કાર્યકારોએ નોંધાવ્યો વિરોધ

જૂનાગઢ : સુરતની ઘટનાના સમર્થનમાં એ બી વી પી દ્વારા વિરોધ પ્રદર્શન વ્યક્ત કરવામાં આવ્યો હતો.. કલેક્ટર કચેરી ખાતે એ બી વી પી ના કાર્યકરો દ્વારા આ મામલે એકઠા થઇ સુત્રોચાર કર્યા હતાં.. ઉપરાંત એ બી વી પી ના કાર્યકરો
એ કલેક્ટર ને સંબોધી લખેલ આવેદન પત્ર મા જવાબદારો સામે વહેલી તકે પગલાં ભરવાની માંગ કરી હતી.. ઉલ્લેખનીય છે કે સુરત ખાતે એ બી વી પી ના નેતા સાથે
થયેલ ખરાબ વર્તન ને કારણે રાજ્યમાં અનેક સ્થળ પર એ બી વી પી દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો..

Related posts

गुजरात में पहला मास क्वोरंटाईन, 16 हजार घरों के 50 हजार से ज्यादा लोगों को किया गया क्वोरंटाईन

Rajkotlive News

આરોગ્ય સચિવ જ્યંતિ રવિને તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયાં..

Rajkotlive News

भारत के सिवा किसी और देशमें होता तो कोरोना मुक्त नहीं हुआ होता : चिराग पंडित

Rajkotlive News