Breaking News Gujarat Junagadh Saurashtra

જૂનાગઢ : ઐતિહાસિક કોલેજ પાછળનું ડમ્પિંગ યાર્ડ બન્યું દુર્ગંધનું ઘર

જૂનાગઢ : ઐતિહાસિક કોલેજ પાછળનું ડમ્પિંગ યાર્ડ બન્યું દુર્ગંધનું ઘર

ડમ્પીંગ યાર્ડ મામલે એન.એસ.યુ.આઈ. એ મનપા કમિશ્નરને કરી રજૂઆત

જૂનાગઢ NSUI દ્વારા શહેર ની વચ્ચે આવેલો અને હેરિટેજ કોલેજ બાહુદીન કોલેજ ની પાછળ જે ડમપિંગ યાર્ડ ઉભું કરવામાં આવ્યું છે તે તાત્કાલિક ત્યાંથી હટાવી લેવા માંગ કરી છે. પત્રમાં જણાવ્યું હતું કે આ કોલેજ અને હોસ્ટેલના વિધાર્થીઓ ને આ ડમપિંગ યાર્ડના કારણે અત્યંત દુર્ગંધનો સામનો કરવો પડે છે. હોસ્ટેલમાં તો વિધાર્થીઓ રહી શકતા નહીં એવી દુર્ગંધ આવે છે અને કચરો ત્યાં એકઠો થઈ રહે તેથી ત્યાં મચ્છરનો ઉપદ્રોહ વધ્યો છે. તેથી ત્યાંના વિદ્યાર્થીઓને ડેંગ્યુ, ચિકનગુનિયા અને અન્ય બીમારીના કેસમા વધારો થઈ ગયો છે. ત્યાંના આજુબાજુના રહીશોને પણ ખૂબ જ તકલીફ છે. તેથી જો આ પ્રશ્નનો જલ્દી માં જલ્દી ઉકેલ નહિ આવે તો NSUI કમિશનર કચેરીનો ઘેરાવો કરશે તેવું યુગ પુરોહિત એ જણાવ્યું હતું..

Related posts

छुट्टियों में घर आई 14 वर्षीय किशोरी से पिताने की ज्यादती, बोला- किसीको बताया तो में झहर खा लूंगा

Rajkotlive News

दिल्ली में कोरोना का कहर, अमित शाह ने केजरीवाल के साथ बुलाई हाई लेवल बैठक

Rajkotlive News

નવી નોંધણી માટે બેટરી સંચાલિત વાહનોને ફી ચુકવણીમાં મુક્તિ.

Rajkotlive News