Ahmedabad Breaking News Election Gandhinagar GIR SOMNATH Gujarat India Jamnagar Junagadh Politics Rajkot Saurashtra Special Viral

*રાજ્યના મંત્રીઓની શપથવિધિ સંપન્ન*

*રાજ્યના મંત્રીઓની શપથવિધિ સંપન્ન*

સૌપ્રથમ કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલે એકસાથે શપથ લીધા.

• ત્યારબાદ કનુ દેસાઈ, કિરીટ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર, અર્જુન સિંહ ચૌહાણે પણ કેબિનેટ મંત્રી તરીકે એકસાથે શપથ લીધા

રાજ્યકક્ષાના મંત્રી તરીકે હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનીષા વકીલે એકસાથે શપથ લીધા.

રાજ્યકક્ષાના મંત્રી તરીકે મુકેશ પટેલ, નિમિષા સુથાર, કુબેર ડિંડોર, અરવિડ રૈયાણી, કીર્તિ વાઘેલાના એકસાથે શપથ.

રાજ્યકક્ષાના મંત્રી તરીકે રાઘવજી મકવાણા, વિનોદ મોરડીયા, દેવા માલમ, ગજેન્દ્ર પરમારે એકસાથે શપથ લીધા, મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળની કદ 25નું થયું

Related posts

ચીનનો ટીવી ડેટિંગ શો અનેક દેશોમાં લોકપ્રિય

Rajkotlive News

पूर्व विधायक की रेन्जरोवर कार में हाइवे पर लगी आग, बाल-बाल बचे ड्राइवर समेत तीन

Rajkotlive News

કોરોના પીડિત દર્દીઓએ સાજા થયા બાદ બ્લેક ફંગસથી બચવા આટલી રાખવી તકેદારી.

Rajkotlive News