Ahmedabad Breaking News Election Gandhinagar GIR SOMNATH Gujarat India Jamnagar Politics Rajkot Saurashtra Special Surendranagar Viral

ગુજરાતીઓની આતુરતાનો અંત : ગુજરાતનાં 17 માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યાં, 

વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદેથી અચાનક રાજીનામાં બાદ આજે નવા મુખ્યમંત્રીને લઈને નિર્ણય લેવાયો જેમાં ગુજરાતનાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બન્યા.. આ પહેલા કોર કમિટીની બેઠક પૂરી થઈ ગઈ છે. હવે ધારાસભ્ય દળની બેઠક શરૂ થઈ ગઈ છે, જે માટે તમામ ધારાસભ્યોને કમલમમાં હાજર છે. ધારાસભ્યોની બેઠક બાદ નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત

ભાજપ કોર કમિટીની બેઠક પૂર્ણ થઇ ગઇ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતના નવા મુખ્યમંત્રીનું નામ નક્કી ધારાસભ્ય દળની બેઠકમાં આ નામ રજૂ કરવામાં આવ્યુ, ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામની મોટી જાહેરાત.

ગુજરાતમાં ભાજપે દિગ્ગજ પાટીદાર નેતા અને ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો છે. શનિવારે મુખ્યમંત્રીપદેથી વિજય રૂપાણીના રાજીનામા પછી ભાજપ કોને મુખ્યમંત્રી બનાવશે તેની અટકળો ચાલતી હતી. લગભગ 24 કલાકના સસ્પેન્સ પછી ભાજપે અંતે રૂપાણીના અનુગામી તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરી છે.

 

Related posts

આજથી 2 દિવસનું વિધાનસભા સત્ર

Rajkotlive News

दोस्ती तोड़नेवाली किशोरी को युवक ने सरेराह पीटा, दी गंदी गालियां, वीडियो वायरल

Rajkotlive News

UNGAમાં રઘવાયું થયું પાકિસ્તાન

Rajkotlive News