Sports

મેસીએ રડતાં રડતાં કહ્યું- 50% સેલરી ઘટાડવાની ઓફર કરી છતાં ક્લબ માની નહીં

 

વિશ્વના સર્વશ્રેષ્ઠ ફૂટબોલર લિયોનેલ મેસીની આંખમાં આંસુની આ તસવીર તેના કરોડો પ્રશંસકોને પણ રડાવી ગઈ. આ આંસુઓનું કારણ છે – આર્જેન્ટીનાના આ સ્ટાર ફૂટબોલરને સ્પેનિશ ફૂટબોલ ક્લબ બાર્સેલોના છોડવી પડી. મેસી 13 વર્ષની ઉંમરથી આ ક્લબ સાથે જોડાયેલો હતો અને 21 વર્ષથી આ ક્લબ તરફથી રમી રહ્યો હતો.

 

બાર્સેલોના ભારે નાણાકીય સંકટમાં છે. લગભગ 8000 કરોડ રૂપિયાનું દેવું છે. જ્યારે મેસીએ 2017માં ક્લબ સાથે આખરી ડીલ લગભગ 4900 કરોડ રૂપિયામાં કરી હતી, આથી આ ક્લબ મેસી સાથે નવું ડીલ કરી શકી નહીં. મેસી હવે પેરિસ સેન્ટ જર્મન (પીએસજી) ક્લબ સાથે જોડાઈ શકે છે.

Related posts

IPL 2021: એક ઓવરમાં ૧૩ રન ફટકારી ધોનીએ ટીમને ફાઇનલમાં પહોંચાડી

Rajkotlive News

भारतीय क्रिकेट टीम की सबसे बड़ी फैन चारुलता पटेल का निधन

Rajkotlive News

IPL 2021: પ્લે ઓફ માટેની ચાર ટીમ નક્કી, આ બે ટીમ માટે પ્રથમ વખત ટાઈટલ જીતવાની સુંદર તક

Rajkotlive News