CRIME

સાઇબર ક્રાઇમ

અમદાવાદમાં સાઇબર ક્રાઇમની ઓફિસમાં રોજની 60થી 70 છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ રહી છે, જેમાંથી 40થી 50 ઓનલાઇન પૈસાની છેતરપિંડીની હોય છે, જ્યારે 20 ફરિયાદ અશ્લીલ વીડિયો બતાવીને પૈસા પડાવ્યા હોવાની હોય છે. તે જોતાં દર વર્ષે 24થી 25 હજાર લોકો સાઇબર ક્રાઇમનો શિકાર બની કરોડો ગુમાવી રહ્યા છે, પરંતુ આ ગુનાઓની તપાસ કરવા માત્ર 6 જ પીઆઈ હોવાથી સાઇબર ક્રાઇમના ગુનાની તપાસ જે તે પોલીસ સ્ટેશનમાં અપાય છે, જેના કારણે આ ગુનાઓની તપાસ ખોરંભે ચડી રહી છે. જોકે સાઇબર ક્રાઇમના ગુના શોધવા સાઇબર ક્રાઇમ સેલ સક્રિય છે, પરંતુ તેમને સાઇબરના ગુનાની તપાસ કરવામાં સંખ્યાબંધ નિયંત્રણો નડી રહ્યા હોવાથી તેઓ આ ગુનાઓની યોગ્ય તપાસ કરી શકતા નથી.

Related posts

વરાછાની કમલપાર્ક સોસાયટીમાંથી યુવકની કરપીણ હત્યા કરેલી લાશ મળતાં ચકચાર.

Rajkotlive News

વીડિયો વાયરલ થાય બાદ થઈ ધરપકડ.. અનેક ગુનાં છે ચોપડે ચડેલા

Rajkotlive News

જૂનાગઢમાં પોલીસે બાળ લગ્ન અટકાવ્યાં.

Rajkotlive News