Politics

બ્રિટનમાં વોટ માટે મોદીનો વિરોધ

 

ઉત્તર ઇંગ્લેન્ડમાં પેટાચૂંટણી માટેની પાર્ટીની પ્રચાર-સામગ્રીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરનો ઉપયોગ કરવામાં આવતાં બબાલ થઈ છે. લેબર પાર્ટીએ પ્રચાર-સામગ્રી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનની સાથે હાથ મિલાવે છે, એનો ઉપયોગ કર્યો છે. એમાં પીએમ મોદી સાથે દોસ્તી રાખનારી પાર્ટી એટલે કે સત્તાધારી સાંસદથી બચીને રહેવાની વાત કરી છે. લેબર પાર્ટીનું કહેવું છે કે જો ત્યાંના લોકોએ બીજી પાર્ટીને વોટ આપ્યો તો આવી તસવીર જોવા મળવાનું રિસ્ક છે, જોકે લેબર પાર્ટી આ મામલામાં સ્પષ્ટ છે

 

ભારતીય સંગઠનોએ ભારતવિરોધી ગણાવ્યું

લેબર પાર્ટીએ મોદી વિરોધ દ્વારા વોટ મેળવવા આમ કર્યું છે. આ વાત પ્રકાશમાં આવ્યા પછી ભારતીય સમૂહે લેબર પાર્ટીને વિભાજનકારી અને ભારતવિરોધી ગણાવી છે. ભારતીય સમુદાયના સંગઠન કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા(cfin)એ કહ્યું હતું, પ્રિય કીર સ્ટાર્મર, શું તમે આ પ્રચાર-સામગ્રીની વ્યાખ્યા કરી શકો છો અને સ્પષ્ટ કરી શકો છો કે શું લેબર પાર્ટીના કોઈ વડાપ્રધાન કે નેતા વિશ્વની સૌથી મોટી લોકશાહીની સાથે કોઈ સંબંધ રાખવાનો ઈનકાર કરશે? શું બ્રિટનમાં ભારતીય સમુદાયના 15 લાખથી વધુ સભ્યો માટે તમારો આ સંદેશ છે. .શ છે.

Related posts

24 महीनों में बनकर तैयार हो जाएगा अयोध्‍या में भव्‍य राम मंदिर

Rajkotlive News

गुजरात में मुख्यमंत्री बदलने की चर्चा, सांसद मनसुख मांडविया ने ट्विट कर बताया अफवाह

Rajkotlive News

સેનાએ દેશને એક વર્ષ માટે કંટ્રોલમાં લીધી, સ્ટેટ કાઉન્સેલર આંગ સાન સૂ અને રાષ્ટ્રપતિની અટકાયત

Rajkotlive News