Politics

ભાજપને હરાવવા કે જીતાડવા?

રાજકારણમાં જે દેખાતું હોય છે તે ઘણીવખત હોતું નથી આ ઉક્તિને સાર્થક કરતું ગણિત આપ પાર્ટીમાં સુરતના અનાથ દીકરીઓના પિતા ગણાતા મહેશ સવાણીને લાવવા પાછળ હોવાનું મનાય છે. સૂત્રોના કહ્યા પ્રમાણે કોંગ્રેસના આક્ષેપ પ્રમાણે આપ પાર્ટી ભાજપની બી ટીમ ગણાય છે. આવા સંજોગોમાં ભાજપ વિરોધી વોટનું વિભાજન કરવા મહેશ સવાણીનો આપ પ્રવેશ કરાયા હોવાનું કહેવાય છે. રાજકીય સૂત્રોના કહ્યા પ્રમાણે અત્યારના સંજોગોમાં સરકાર વિરોધી એટલેકે ભાજપ વિરોધી મત માત્ર કોંગ્રેસને મળે તો રાજકીયરીતે ભાજપને મોટું નુકસાન થાય. આ નુકસાન ઘટાડવા માટે બીજેપી વિરોધી મતનું વિભાજન કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે થાય તો બીજેપીને ફાયદો થાય

Related posts

राज्य में हेल्मेट को लेकर सरकार का यूटर्न, हाईकोर्ट में कहा- कोई परिपत्र घोषित नहीं किया !

Rajkotlive News

किसानों को फसल बीमा नहीं मिला तो राजकोट में होगा महा संमेलन : हार्दिक पटेल

Rajkotlive News

ખેડૂતોને ઉનાળામાં સિંચાઇ માટે પાણી પૂરું કરવાની રૂપાણી સરકારે કરી જાહેરાત.

Rajkotlive News