Ahmedabad Entertainment Gujarat Helth India Life style Rajkot Saurashtra Special Viral World

જાણો રોમાન્સના અદ્ભુત ફાયદાઓ : રોમાન્સ તમારાં જીવનમાં બનશે ફાયદાકારક.

 

ફાયદાઓ

લગ્નજીવનમાં યુગલો વચ્ચે પ્રેમ અને રોમાન્સ હોવો એ સામાન્ય બાબત છે. લગ્ન પછી, કેટલાંક યુગલો દરરોજ રોમાન્સ કરવાનું પસંદ કરે છે, જ્યારે કેટલાંક લોકો તો એવાં પણ છે કે, જેઓ રોજ નહીં પરંતુ અઠવાડિયામાં 2 અથવા 3 વખત શારીરિક સંબંધ માણતા હોય છે. ત્યારે આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે રોમાન્સ કરવો એ સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે. રોજ પાર્ટનર સાથે શારીરિક સંબંધ રાખવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને દૈનિક રોમાન્સના ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

  • એક સંશોધન મુજબ રોમાન્સ અથવા શારીરિક સંબંધ એ સારી કસરત છે. તેનાથી શરીરમાં ઉર્જા આવે છે, મેદસ્વીપણું પણ ઓછું થાય છે.શારીરિક સબંધ બનાવીને લગભગ 7500 કેલેરી બળી શકાય છે.
  • શારીરિક સબંધ બાંધવાથી શરીરમાં ઓક્ષિટોસીન અને એન્ડ્રોફિન જેવા તત્વોનું ઉત્પાદન કરે છે.
  • રોમાન્સ કરવાથી હાર્ટને લગતી બીમારીઓનું જોખમ પણ ઓછું થઈ જાય છે.આ ઉપરાંત રક્ત પરિભ્રમણ પણ સારુ થાય છે.
  • શારીરિક સબંધ બનાવવાથી શરીરમાં રોગો સામે લડવાની શરીરની ક્ષમતા વધે છે. આ સાથે જ સાંધાનો દુખાવો અને આધાશીશીને લગતી સમસ્યાઓથી પણ રાહત મળે છે, જે તણાવ અને થાકને દુર કરે છે .
  • જે મહિલાઓને પીરીયડસ્ નિયમિત ન હોવાની સમસ્યા હોય છે તેમની માટે શારીરિક સબંધ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેનાથી શરીર અને મનને પણ રાહત મળે છે.

Related posts

તમે બંદૂક ઉઠાવશો તો અમે તીર કામઠાં, MLA મહેશ વસાવાની સરકારને ચીમકી

Rajkotlive News

બ્લેક, વ્હાઈટ અને યેલો ફંગસ બાદ હવે ગ્રીન ફંગસનો ખતરો આ બન્ને કરતાં પણ ગ્રીન ફંગસ છે વધું ખતરનાક.

Rajkotlive News

एंजेलिना जोली को कॉपी कर अपना चेहरा बिगाड़ने वाली ईरानी मॉडल कोरोना से संक्रमित, हालत गंभीर

Rajkotlive News