Breaking News Entertainment India Uncategorized

ભારતની પહેલી વન- ડેમાં જીત : ઇંગ્લેન્ડને 66 રનથી હરાવ્યું.

ટીમ ઇન્ડિયાએ ફરી જીત મેળવી છે. T-20 બાદ ટીમ ઇન્ડિયાનો વિજયરથ આગળ વધી રહ્યો છે . આજની પ્રથમ વન- ડે મેચમાં ભારતે શાનદાર જીત હાંસલ કરી છે. ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતાં 317 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 251 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન એક એવો રેકૉર્ડ બનાવ્યો છે કે ધુરંધર ખેલાડીઓને પણ પાછળ છોડી દીધા છે. કોહલીએ ઇંગ્લેન્ડની સામે પોતાની કારકિર્દીમાં 27મી વખત 50 કે તેથી વધારે રનની ઇનિંગ રમી છે.

કોહલીની વનડેમાં 61મી ફિફટી, શિખર સાથે 105 રનની ભાગીદારી.

વિરાટ કોહલીએ પોતાના વનડે કરિયરની 61મી ફિફટી ફટકારતાં 60 બોલમાં 6 ફોરની મદદથી 56 રન કર્યા હતા. તે માર્ક વુડની બોલિંગમાં ડીપ-મિડવિકેટ પર મોઇન અલીના હાથે કેચ આઉટ થયો હતો. તેણે અને શિખરે બીજી વિકેટ માટે 105 રનની ભાગીદારી કરી હતી.

ભારતે 50 ઓવરમાં 5 વિકેટે 317 રન બનાવ્યા, જવાબમાં ઇંગ્લેન્ડ 251 રનમાં ઓલઆઉટ.

પ્રસિદ્ધ કૃષ્ણએ 4, શાર્દુલ ઠાકુરે 3, ભુવનેશ્વર કુમારે 2 અને કૃણાલ પંડ્યાએ 1 વિકેટ લીધી.

106 બોલમાં 11 ફોર અને 2 સિક્સની મદદથી 98 રન કરનાર શિખર ધવન પ્લેયર ઓફ ધ મેચ બન્યો.

Related posts

विधायक ससुर की बहूने रास्ता क्रॉस करते युवक को मारी ठोकर, दर्ज हुआ अज्ञात वाहन से टक्कर का मामला

Rajkotlive News

રાશિફળ : 16/09/2021

Rajkotlive News

प्राइवेट बस के ड्राइवर-क्लीनर ने चलती बस में युवति को बनाया हवस का शिकार, दोनों गिरफ्तार पोरबंदर : एमपी के खरगोन से पोरबंदर के बगवदर आने के लिए एक विवाहित युवति प्राइवेट बस में बैठी थी। छोटा उदेपुर के एक ढाबे के पास इसी बस के एक ड्राइवर और क्लीनर ने तीन बार महिला को हवस का शिकार बनाया। हालांकि महिला ने फोन कर पति को सूचना दे दी। जिसके चलते राणावाव पुलिस ने बस को राणाकंडोरणा के पास रोककर दोनों को गिरफ्तार कर लिया है। और बस समेत ही थाने लाकर कानूनी कार्रवाई शुरू कर दी गई है। प्राप्त जानकारी के अनुसार, अहमदाबाद पार्सिंग की सोनल नामक प्राइवेट पैसेंजर बस एमपी के खरगोन से पोरबंदर के बगवदर जा रही थी। कुकेसी गांव से एक विवाहित युवति पोरबंदर की तरफ जाने के लिए बस में चढ़ी थी। बस के एक एक्स्ट्रा ड्राइवर नाना और क्लीनर कपिल ने युवति के साथ दुष्कर्म किया था। रात 10:15 बजे छोटाउदेपुर स्थित ढाबे पर बस रुकी थी। तभी ड्राइवर नाना ने युवति को हवस का शिकार बनाया। बादमें चलती बस के कैरियर पे लेकर क्लीनर ने भी युवति से ज्यादती की। इतना ही नही कुछ समय बाद ड्राइवर ने भी वहां आकर युवति से दोबारा दुष्कर्म किया। आरोपियों ने युवति का मोबाइल फोन भी छीन लिया था। हालांकि सुबह किसीको बताने पर जान से मारने की धमकी देकर मोबाइल वापिस किया। इस कारण पीड़िता ने पति को फोन कर सारी हकीकत बता दी। जिसके चलते उसके पति ने 100 नंबर पर फोन कर पुलिस के पास मदद की गुहार लगाई थी। मामले की सूचना मिलते ही राणावाव पुलिस सुबह 11:30 बजे राणाकंडोरणा पहुंची। और बस को रोककर पीड़िता को मुक्त करवाया। साथ ही बाकी पैसेंजर को दूसरे वाहनों में भेजकर आरोपियों को बस समेत गिरफ्तार कर लिया।

Rajkotlive News