Breaking NewsGujaratJunagadhRajkotSaurashtra

જૂનાગઢ : મહાશિવરાત્રીનો મેળો એટલે અદભૂત અવસર – ભારતીબાપુ

જૂનાગઢ : મહાશિવરાત્રીનો મેળો એટલે અદભૂત અવસર – ભારતીબાપુ

પ્રતિક પંડયા, જૂનાગઢ

જૂનાગઢના ભવનાથધામમા હાલ મહાશિવરાત્રી મેળો ચાલી રહ્યો છે. આ મેળાના સાક્ષી બનવા દુર દુર થી શ્રધ્ધાળુઓ ભવનાથ આવી રહયા છે. ત્યારે આ પાવન અવસરે મહંત શ્રી ભારતીબાપુ એ જણાવ્યુ હતુ કે ભજન,ભોજન અને ભકિતનો સંગમ એવો મહાશિવરાત્રીનો મેળો એ આપણા બધા માટે અદભૂત અવસર છે.દેશભરના ભાવીકો આ પર્વ દરમિયાન ભવનાથ મહાદેવના સાનિધ્યમા આવી ધન્યતા અનુભવે છે. વર્ષોથી આયોજીત થતા આ મેળાનુ આવી જ રીતે ભવિષ્યમા પણ હર વર્ષ નિરંતર આયજન થતુ રહે એવી આશા મહંત શ્રી ભારતીબાપુએ વ્યકત કરી હતી.

Related posts

सरकारी बस में खिड़की से चढ़ रहे युवको का वीडियो वायरल, लोगोंमे उठे कई सवाल

Rajkotlive News

ચીનના જાસૂસોનો અમેરિકામાં પગપેસારો, સીઆઈએ લાચાર

Rajkotlive News

गुजरात : कोरोना के मरीजों का इलाज करते संक्रमित हुए थे डोक्टर दंपति, ठीक होते ही जुट गए सेवामें

Rajkotlive News

Leave a Comment