Breaking NewsGujaratJunagadh

જૂનાગઢ : શિવરાત્રી મેળાનો ત્રીજો દિવસ, શ્રધ્ધાળુઓની સંખ્યામા થયો વધારો

જૂનાગઢ : શિવરાત્રી મેળાનો ત્રીજો દિવસ, શ્રધ્ધાળુઓની સંખ્યામા થયો વધારો

પ્રતિક પંડયા, જૂનાગઢ

જૂનાગઢના ભવનાથમા દર વર્ષે યોજાતા મહાશિવરાત્રી ના મેળાનો પ્રારંભ થઇ ગયો છે. આજે મેળાનો ત્રીજો દિવસ છે. પહેલા બે દિવસ ભકતોની સીમીત ઉપસ્થિતી બાદ આજે શ્રધ્ધાળુઓની સંખ્યામા વધારો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભકતો ઉમટી રહયા હતા. હર હર મહાદેવના નાદ સાથે ભકતોએ ભવનાથ મહાદેવ અને ઉપસ્થિત સાધુઓના દશૅનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી. મેળામા આવતા તમામ ભકતો માટે અહીના બધા આશ્રમ અને અન્ય જાહેર અન્નક્ષેત્ર દવારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

Related posts

લિવ-ઈન-રિલેશનશીપ એટલે કે સહજીવન નૈતિક અને સામાજિક રીતે સ્વીકાર્ય નથીઃ હરિયાણા હાઈકોર્ટ

Rajkotlive News

રાજકોટમાં મ્યુકરમાઈકોસિસના કેસ સૌથી વધુ, એઈમ્સના ડાયરેકટર ડો. રણદીપ ગુલેરીયાએ વ્યકત કરી ચિંતા .

Rajkotlive News

અદાણી પોર્ટમાંથી ચોરી

Rajkotlive News

Leave a Comment