Breaking NewsGujaratJunagadh

જૂનાગઢ : મગફળી કૌભાંડ મામલે ગુજરાત કિશાન કોંગ્રેસે કરી કલેકટરને રજૂઆત

જૂનાગઢ : મગફળી કૌભાંડ મામલે ગુજરાત કિશાન કોંગ્રેસે કરી કલેકટરને રજૂઆત

પ્રતિક પંડયા, જૂનાગઢ

જૂનાગઢમા મગફળી કાંડ મુદ્દે કોંગ્રેસના કિસાન મોરચાએ જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ સંદર્ભે કોંગ્રેસ દ્વારા મગફળી ખરીદીમાં થઈ રહેલી અનિયમિતતાઓ સંદર્ભે નિષ્પક્ષ તપાસની માગ કરી છે. સમગ્ર કૌભાંડને લઈને પ્રદેશ કિસાન કોંગ્રેસ દ્વારા જૂનાગઢ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને સમગ્ર મામલામાં ઉચ્ચ અને ન્યાયી તપાસ થાય તેવી માગ કરી હતી. સરકાર દ્વારા તપાસના નામે મીંડુ વાળી દેવાયું હોવાના આક્ષેપ કરી નિષ્પક્ષ તપાસ કરવાની ખાતરી માંગી છે. આવેદન આપતી વખતે કોંગ્રેસ કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પાલ આંબલીયા ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

Related posts

अहमदाबाद की युवती कोरोना से जीत पां कर घर पहोची, केस किया पड़ोसिनें स्वागत, देखिए युवती का संदेश।

Rajkotlive News

ગુજરાતી શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ “હેલ્લારોને “

Rajkotlive News

गुजरात : प्राइवेट बस के अकस्मात में 6 लोगो की गई जान, 20 ज़ख्मी, चालक नशेमें धूत होने का आरोप

Rajkotlive News

Leave a Comment