વરસાદ માવઠું બે દિવસ જોવા મળશે
એમા વધુ વરસાદ પોરબંદર દ્વારકા અમરેલી ને વધુ ખતરો છે બે દિવસ
*હાઈ એલર્ટ કહી શકાય સૌરાષ્ટ્ર માં 23 તારીખ સુધી*
*પોરબંદર જામનગર દ્વારકા*
વધુ ખતરો ગાજવીજ સાથે વરસાદ શરૂ થાય એવી શક્યતા છે
અને કચ્છ વિસ્તારમાં માવઠું બે દિવસ જોવા મળશે વધુ
એમા માંડવી નખત્રાણા ભચાવ અંજાર હાઈ એલર્ટ કહી શકાય
બાકી ઉત્તર ગુજરાત મધ્યે ગુજરાત દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત માં છાંટા છુટી પડી શકે કોઈ મોટો વરસાદ નથી
વધુ બે દિવસ સૌરાષ્ટ્ર માં અમરેલી જામનગર પોરબંદર દ્વારકા માં વધુ માવઠું થાય
*24 તારીખ થી આકાશ ખુલ્લુ થશે*
*25 તારીખ માં રાબેતા* મુજબ ઊનાળો જોવા મળશે
પછી વરસાદ જોવા નહીં મળે
બે દિવસ હજી છે વરસાદ 23 તારીખ સુધી
*રિપોર્ટર મયુર કૉદાવલા હવામાન વિશ્લેષક*