Rajkot Live
Breaking News
Breaking Newsઅન્યગુજરાતધોરાજીરાજકોટ

*ધોરાજી તાલુકામાં ગ્રામજનોને રૂબરૂમાં ઈ-શ્રમ યોજનાથી માહિતગાર કરાયા*

Share

*વાજબી ભાવની દુકાન તથા પંચાયત VCEને જરૂરી મદદ પુરી પાડવા અનુરોધ કરતા મામલતદાર*

જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન જી તાલુકાના મામલતદાર જાડેજાએ ભાડેર, મોટીમારડ, પીપળીયા, નાની મારડ તથા ભાદાજાળીયા ગામની મુલાકાત લઈને ગ્રામજનોને રૂબરૂમાં ઈ-શ્રમ યોજનાની માહિતી આપી હતી તથા ૧૮ થી ૬૦ વર્ષના લોકોના પરિવારજનોને પણ ઈ-શ્રમ કાર્ડ કાઢવા માટે અનુરોધ કર્યો હતો.ગ્રામજનો ઈ-શ્રમ યોજનાની માહિતી જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચાડે અને સરકારના સંકલ્પને સાકાર કરવામાં જનભાગીદારી નોંધાવે તે બાબતે નાગરિકોને જાણકારી અપાઇ હતી.

મામલતદારએ વાજબી ભાવની દુકાન તથા પંચાયત VCEની રૂબરૂ મુલાકાત લઈને ઈ-શ્રમકાર્ડ માટે આવનાર લોકોને વેબપોર્ટલ પર જરુરી ડેટા અપલોડ કરવા માટે મદદ પુરી પાડવા જણાવ્યું હતું.

 


Share

Related posts

ફાઈન આર્ટસ ક્ષેત્રે અનોખી સિદ્ધિ મેળવતી સેફાલી પ્રજાપતિ

rajkotlive

*હસ્ત કલા સેતુ યોજનાથી એક્ઝિબિશનમાં-ઓનલાઈન સેલિંગમાં ઘણી મદદ મળીઃ મીનલ દોશી* 

rajkotlive

હીરાસર એરપોર્ટ ખાતે ફ્લાઈટ કેલિબ્રેશન ટેસ્ટીંગ શરૂ કરાયુ

rajkotlive

Leave a Comment

error: Content is protected !!