સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનબુબેન બાબરીયાએ આજે બપોરે અમદાવાદ ખાતે આવેલી સમરસ કુમાર અને કન્યા છાત્રાલયની ઓચિંતી મુલાકાત લીધી હતી. ભાનુબેનએ મૂળકાત દરમિયાન પૂરી પડાતી સગવડની ચકાસણી કરી છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે બેસીને ભોજન પણ માણ્યું હતું .કુમાર અને કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીઓને યોગ્ય પોષણયુક્ત ભોજન, તેમના રહેવાની ની વ્યવસ્થા, પુરતો અનાજનો જથ્થો જેવી તમામ બાબતનું મંત્રી ભાનુબહેનએ નિરીક્ષણ કર્યું હતું..
રાજ્ય સરકાર દ્વારા છાત્રાલયમાં વિનામૂલ્યે રહેવા, જમવા સહિતની આપવામાં આવતી સધુવિાઓઅ નસુ િં ાનેત્યા રહેતા છાત્રોને પડતી મુશ્કેલીઓ અંગે મંત્રી ભાનુબહેન એ પૂછ પરછ પણ કરી હતી. આ ઉપરાંત છાત્રાલયમાં પીરસાતા ભોજનની ગણુવત્તાની ચકાસણી કરી વધુને વધુ પોષણક્ષમ આહાર પૂરો પડાય તેવી સૂચના પણ આપી હતી.