World

કાળજાળ ગરમી માટે જાણીતા સાઉદી અરેબિયામાં રેકોર્ડ તોડ બરફ વર્ષા :

કાળજાળ ગરમી માટે જાણીતા સાઉદી અરેબિયામાં છેલ્લાં  50 વર્ષની રેકોર્ડ તોડ બરફ વર્ષા, લોકોમાં ભારે આશ્ચર્ય.

રણ વિસ્તાર અને ભીષણ ગરમી માટે જાણીતા સાઉદી અરેબિયામાં અચાનક જ થયેલી બરફ વર્ષાએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે, રેગિસ્તાનની રેતી પર  જાણેકે બરફની ચાદર પથરાઈ હોય તેવું લાગે છે. એક અનુમાન પ્રમાણે છેલ્લા 50 વર્ષની આ રેકૉર્ડ બરફ વર્ષા છે. જોકે આ પહેલા પણ દેશમાં બરફ વર્ષા થઇ ચૂકી છે પરંતું તેની માત્રા ઓછી હતી.

સાઉદી અરેબિયામાં થયેલી ભીષણ બરફ વર્ષાથી  બધાજ ઘાટી દેશો માટે ખૂબ જ દુર્લભ ઘટના બતાવવામાં આવી રહી છે, ઍક સપ્તાહ પહેલા જ ખાડી દેશોમાં શિયાળાની ઋતુનો શુભારંભ થયો છે. રાતમાં ફૂંકાતા ઠંડા પવનોના કારણે દેશના અનેક ભાગોમાં તાપમાન માઈનસમાં પહોંચી રહ્યું છે. આવી સ્થિતિમાં લોકો દિવસમાં ગરમી અને રાતે ઠંડી સામે જજુમે છે.

સાઉદી અરેબિયાના હવામાન વિભાગે આગામી દિવસો અંગે ચેતવણી જારી કરી છે, હવામાન વિભાગે કહ્યું છે કે દેશનાં અનેક વિસ્તારોમાં રાત્રિનું તાપમાન વધુ ઘટી શકે છે, આવી સ્થિતિમાં લોકો રાતના નીકળતા સમયે ઠંડીથી પોતાનો બચાવ જરૂર કરે.દેશનો અસિર વિસ્તાર ભારે હિમવર્ષાથી સૌથી વધુ પ્રભાવિત છે.

 

Related posts

गुजरात : पूर्व विधायक और भाजपा नेता के बेटे की अमरीका में कोरोना से मौत, परिजन सुन्न

Rajkotlive News

RBI ने टॉप 50 विलफुल डिफॉल्टर्स का 68,607 करोड़ रुपये का कर्ज माफ किया, मेहुल चोकसी का नाम भी शामिल-RTI

Rajkotlive News

आनेवाला है चक्रवाती तूफान Amphan, तेज हवाओं के साथ हो सकती है भारी बारिश, आठ राज्यों में अलर्ट

Rajkotlive News