Entertainment India Pakistan Video Viral

પાવરી હો રહી હૈ.. પાકિસ્તાની ગર્લ રાતોરાત થઈ વર્લ્ડ ફેમસ. સ્મૃતિ ઈરાનીએ પણ વીડિયો કર્યો શેર.

પાવરી હો રહી હૈ..
પાકિસ્તાની ગર્લ રાતોરાત થઈ વર્લ્ડ ફેમસ. સ્મૃતિ ઈરાનીએ પણ વીડિયો કર્યો શેર.
પાકિસ્તાનના અનેક પ્રાંતમાં સ્ત્રીઓને છૂટ છાટ નથી અને તેવા તાનાશાહ ને નકારવાનો હેતુ હતો આ છોકરીનો જેને માટે આ છોકરીએ એક વીડિયો શેર કર્યો પણ તેને પણ ખબર ન હતી તે આટલી ફેમસ થઈ જશે. જોતજોતામાં તેનો આ વીડિયો ખુબજ શેર થયો અને ભારતમાં પણ લોકોએ આ વીડિયો ખુબજ શેર કર્યો છે..
હવે તો આ #vedio માં #remex પણ બનવા લાગ્યા છે…

Related posts

2 થી 18 વર્ષના વયજૂથમાં કોવેક્સિનની બીજી-ત્રીજી ક્લિનિકલ ટ્રાયલને DCGIની મંજૂરી

Rajkotlive News

दुष्कर्म आरोपी स्वामी चिन्मयानंद आएगा जेल से बाहर, मिली जमानत

Rajkotlive News

એફડીઆઈ મેળવવામાં ગુજરાત દેશમાં પ્રથમઃ એક વર્ષમાં 2.23 લાખ કરોડનું રોકાણ.

Rajkotlive News