ફિલ્મી સ્ટાર રાજીવ કપૂરનું માત્ર 58 વર્ષની જ ઉંમરમાં હાર્ટ એટેકના કારણે મૃત્યું
બોલિવૂડ એક્ટર તથા રણધીર-રિશી કપૂરના નાના ભાઈ રાજીવ કપૂરનું આજે એટલે કે નવ ફેબ્રુઆરીના રોજ નિધન થયું છે. નીતુ સિંહે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગે માહિતી આપી હતી. સૂત્રોના મતે