Business India Politics World

કૃષિ કાયદાના સમર્થનમાં આવ્યું અમેરિકા, કહ્યું-તેનાથી દુનિયામાં ભારતીય બજારનો પ્રભાવ વધશે

કૃષિ કાયદાના સમર્થનમાં આવ્યું અમેરિકા, કહ્યું-તેનાથી દુનિયામાં ભારતીય બજારનો પ્રભાવ વધશે

મોદી સરકારના નવા કૃષિ કાયદાઓનાં વિરોધમાં ભારતમાં સડકથી સંસદ સુધી સંઘર્ષ ચાલી રહ્યો છે. આ દરમિયાન અમેરિકાએ કૃષિ કાયદાઓને લઈને ભારતને સમર્થન આપ્યું છે. બાઈડેન શાસને કહ્યું હતું કે તે મોદી સરકારના આ કદમનું સ્વાગત કરે છે. આનાથી દુનિયામાં ભારતીય બજારનો પ્રભાવ વધશે અને ખાનગી ક્ષેત્રમાં વધુ રોકાણને આકર્ષિત કરશે. આ સાથે અમેરિકા એ પણ સ્વીકાર્યુ કે કૃષિ કાયદાઓ પર શાંતિપૂર્ણ વિરોધ એક સંપન્ન લોકતંત્રનું ઉદાહરણ છે.

Related posts

जब राष्ट्रपति ट्रंप से पूछा गया- क्या चीन पर कोई एक्शन लेंगे? मिला यह जवाब

Rajkotlive News

पुलिसकर्मी 2 युवको की बेहरमी से सरेराह पिटाई .. video..

Rajkotlive News

ગુજરાતમાં 3થી 4 દિવસનું કર્ફ્યુ કરવા રાજ્ય સરકારને હાઈકોર્ટનો આદેશ.

Rajkotlive News