Politics World

અમેરિકામાં પાંચ લાખ ભારતીયો માટે ગ્રીનકાર્ડનો માર્ગ મોકળો, બાઇડને ટ્રમ્પના 17 નિર્ણય ઊલટાવી દીધા

અમેરિકામાં પાંચ લાખ ભારતીયો માટે ગ્રીનકાર્ડનો માર્ગ મોકળો, બાઇડને ટ્રમ્પના 17 નિર્ણય ઊલટાવી દીધા

અમેરિકન પ્રમુખ જો બાઇડન સત્તા સંભાળતાં જ એક્શનમાં આવી ગયા છે. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પના અનેક નિર્ણયોને રદ કરી દીધા છે. તેમાં બે નિર્ણય સીધા ભારતીય આઈટી પ્રોફેશનલો અને ત્યાં સત્તાવાર પુરાવા વિના રહેતા ભારતીયો સાથે જોડાયેલા છે. પહેલો- બાઈડને રોજગાર આધારિત ગ્રીનકાર્ડ માટે તમામ દેશની નક્કી મર્યાદા સમાપ્ત કરી દીધી છે, જેમાં ભારતીય આઈટી પ્રોફેશનલોને સીધો લાભ થશે. બીજો- એવા ઈમિગ્રન્ટને અમેરિકન નાગરિકત્વ મળશે જેમની પાસે કાયદાકીય દસ્તાવેજો નથી. અમેરિકામાં આવા 1.1 કરોડ ઈમિગ્રન્ટ છે, જેમાં આશરે 5 લાખ ભારતીય છે.

Related posts

मुख्यमंत्री आवास को बम से उड़ाने की धमकी, बढ़ाई गई सुरक्षा

Rajkotlive News

કોરોના દુનિયામાં

Rajkotlive News

बजट: दूध, मांस और मछली समेत खराब होने वाली वस्तुओं के लिए ‘किसान रेल’ चलाएगी मोदी सरकार…

Rajkotlive News