Ahmedabad Gujarat Vadodara

અમદાવાદ-વડોદારા એક્સપ્રેસ હાઇવે ધીમો પડ્યો, ગાઢ ધુમ્મસને પગલે વાહનોની ગતિ 50થી ઓછી

અમદાવાદ-વડોદારા એક્સપ્રેસ હાઇવે  ધીમો પડ્યો, ગાઢ ધુમ્મસને પગલે વાહનોની ગતિ 50થી ઓછી

અમદાવાદ-વડોદારા એક્સપ્રેસ હાઇવે પર ધુમ્મસને કારણે વાહનોની ગતિ ધીમી પડી ગઈ છે. કેટલાક વાહનચાલકોએ સાઈટ હોલ્ડ કર્યા છે. એક્સપ્રેસ હાઈવે પર 100થી વધુની સ્પીડે વાહનોની અવર-જવર થતી હોય છે, પરંતુ ધુમ્મસને કારણે આગળ કશું ન દેખાતાં અકસ્માતનો ભય પણ જોવા મળે છે. થોડા દિવસો પહેલાં જ એક્સપ્રેસ હાઈવે પર ધુમ્મસને કારણે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એકસાથે 70થી વધારે વાહનોની ટક્કર થઈ હતી. સદનસીબે કોઈપણ જાનહાનિ પહોંચી ન હતી.

Related posts

डीजल से भरा टेंकर पल्टा, मदद करने के बजाय लोग केन भरकर लूंटने लगे

Rajkotlive News

शादी में पटाखे के बदले धड़ाधड़ चली गोलियां, दूल्हे समेत 7 लोगों की फायरिंग का वीडियो वायरल

Rajkotlive News

जंगल की रानी शेरनी ने शावक को बचाने के लिए की श्वान से लड़ाई, विडियो वायरल

Rajkotlive News