Gujarat Rajkot Saurashtra

રાજકોટ પર 30 મિનિટ ચક્કર લગાવી મુંબઈની ફ્લાઈટ અમદાવાદ ઉતારાઈ

રાજકોટ પર 30 મિનિટ ચક્કર લગાવી મુંબઈની ફ્લાઈટ અમદાવાદ ઉતારાઈ

રાજકોટમાં શુક્રવારે એરપોર્ટ પર વિઝિબિલીટી નહીં મળવાથી સ્પાઈસ જેટની મુબંઈ રાજકોટની ફલાઈટ તેના નિયત સમય કરતા 3.30 કલાક મોડી થઈ હતી.જેને કારણે 135 મુસાફરોને પરેશાની ભોગવવી પડી હતી. સવારે 7.15 કલાકે લેન્ડ થતી મુંબઈ રાજકોટની ફલાઈટ શુક્રવારે 7.00 કલાકે રાજકોટ આવી ગઇ હતી. પરંતુ વિઝિબિલીટી ઓછી હોવાથી તે લેન્ડ થઈ શકી નહોતી. આ ફલાઈટે 30 મિનિટ સુધી આકાશમાં ચક્કર માર્યા હતા. આમ છતા ગાઢ ધુમ્મસને કારણે ફલાઈટ લેન્ડ નહિ થતા અમદાવાદ ડાયવર્ટ કરવી પડી હતી અને રાજકોટ 9.45 કલાકે તે લેન્ડ થઇ હતી. આ સિવાય 28 જાન્યુઆરીથી દિલ્હી મુંબઈ ફલાઈટના શિડયૂઅલમાં ફેરફાર થશે.

Related posts

मुंद्रा बंदरगाह से बरामद हुए दो अमरीकी मिलिट्री ग्रेड लॉन्चिंग गियर, सैन्य उपकरण की तस्करी की आशंका

Rajkotlive News

महिला को काम के बहाने बुलाकर गैंगरेप करनेवाले तीनों गिरफ्तार

Rajkotlive News

રાજકોટમાં કુલ કેસની સંખ્યા 15349 પર પહોંચી, 157 દર્દી સારવાર હેઠળ, જિલ્લામાં 51 વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટ હેઠળ

Rajkotlive News