Politics World

65 લાખના ક્રોકોડાઇલ હર્મીજ બેગ સાથે વ્હાઇટ હાઉસમાંથી મેલાનિયાએ વિદાય લીધી; ટ્રમ્પ સાથે ડિવોર્સ લેવાની પણ અટકળો

65 લાખના ક્રોકોડાઇલ હર્મીજ બેગ સાથે વ્હાઇટ હાઉસમાંથી મેલાનિયાએ વિદાય લીધી; ટ્રમ્પ સાથે ડિવોર્સ લેવાની પણ અટકળો

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે બુધવાર રાતે વ્હાઈટ હાઉસથી અંતિમ વિદાય લીધી. તેમના હાથમાં તેમની ક્રોકોડાઈલ હર્મીજ બર્કિન બેગ હતી, જેની કિંમત લગભગ 65 લાખ રૂપિયા હોવાનું મનાઈ રહ્યું છે. આ પહેલાં જ મીડિયામાં ફર્સ્ટ લેડી તરીકે મેલાનિયા ટ્રમ્પના વારસા અંગે વિવાદ ઊભો થયો છે, સાથે એવી અટકળો પણ ચાલી રહી છે કે તે ઝડપથી ડોનાલ્ડ ટ્રમ્પને ડિવોર્સ આપી દેશે.

Related posts

गुजरात के राजकोट से 1200 श्रमिको को लेकर यूपी के लिए रवाना हुई

Rajkotlive News

25 मई से शुरू होंगी घरेलू उड़ानें, सोशल डिस्टेंसिंग नियमों के साथ मिली इजाजत

Rajkotlive News

गुजरात : कोंग्रेस विधायक के फायरिंग का वीडियो वायरल, बोले प्रेक्टिस कर रहा था

Rajkotlive News