Business Rajkot Saurashtra

નિવૃત્ત જજે પોતાની હાજરીમાં ICUમાં સીલ મરાવી કહ્યું, ‘કાગળો જમા કરાવો’

નિવૃત્ત જજે પોતાની હાજરીમાં ICUમાં સીલ મરાવી કહ્યું, ‘કાગળો જમા કરાવો’

રાજકોટમાં ડો.પ્રકાશ મોઢાની ગોકુલ હોસ્પિટલ સંચાલિત ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડની ઘટનામાં 6 લોકોનાં મોત થયા છે. તે અન્વયે જસ્ટિસ મહેતા કમિટીની રચના તપાસ માટે કરાઈ છે. આ કમિટી મંગળવારે રાજકોટ પહોંચી હતી અને જસ્ટિસ મહેતાએ એક કલાક સુધી હોસ્પિટલની સ્થળ તપાસ કરી હતી.

જસ્ટિસ મહેતા કમિટી બપોરના 12 વાગ્યે હોસ્પિટલ પહોંચી હતી. અહીં ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચ્યા બાદ જસ્ટિસ મહેતાએ આઈસીયુ માટે માત્ર 5 કે 6 જ લોકો આવે તેવું કહ્યું હતું. તેમણે બાદમાં જે જે લોકોની જરૂર હતી તેમને બોલાવ્યા હતા જેમાં ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજા, ચીફ ફાયર ઓફિસર આઈ.વી. ખેર, મનપાના આરોગ્ય અધિકારી ડો.એલ.ટી. વાંઝા, ઈલેક્ટ્રિક ઈજનેર એચ.એસ. હાંસલિયા સહિતના અધિકારી, એફએસએલના નમૂના લેનાર એક કર્મચારીને બોલાવ્યા હતા.

Related posts

गुजरात का अनूठा मंदिर, देवी माँ को लगता है पिज्जा पानीपूरी, हॉटडॉग और कोल्ड्रिंक भोग

Rajkotlive News

गुजरात के राजकोट से 1200 श्रमिको को लेकर यूपी के लिए रवाना हुई

Rajkotlive News

વધતાં જતાં પેટ્રોલનાં ભાવ વચ્ચે પોરબંદરનાં યુવાને કરી બતાવ્યું

Rajkotlive News