Coronavirus (Covid) World

કોરોના દુનિયામાં

કોરોના દુનિયામાં

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 900 બિલિયન ડોલર (આશરે 66 લાખ કરોડ રૂપિયા)ના કોરોના રાહત પેકેજને મંજૂર કર્યું છે. ગત દિવસોમાં આ રકમને અમેરિકન સંસદે (કોંગ્રેસ) મંજૂરી મળી ગઈ છે. આ રકમનો ઉપયોગ કોરોનાથી પ્રભાવિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને નોકરી ગુમાવનારા લોકોને મદદ કરવા માટે કરવામાં આવશે.

જ્યારે,યુનાઇટેડ કિંગડમ (UK)માં વાયરસના નવો સ્ટ્રેન (નવું સ્વરૂપ) સામે આવ્યા પછી પરિસ્થિતિ ગંભીર છે. અહીં ટિયર -4ના પ્રતિબંધો એટલે કે બિન-જરૂરી દુકાનો, મનોરંજનના સાધન સંપૂર્ણપણે બંધ છે. કેટલાક દેશોની માંગ છે કે મુસાફરી પર પ્રતિબંધ વધુ કડક બનાવવામાં આવે. યુકેના વૈજ્ઞાનિકોએ સરકારને અપીલ કરી છે કે દેશમાં લોકડાઉન લાદવામાં આવે.

Related posts

भारत ने कोरोना वायरस केस दोगुने होने की रफ्तार को कैसे किया कम?

Rajkotlive News

છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં 315 કેસ પોઝિટિવ, 12ના મોત, રાજકોટમાં 647 દર્દી સારવાર હેઠળ

Rajkotlive News

UNએ ભાંગને જોખમી ડ્રગ્સના લિસ્ટમાંથી હટાવી, ભાંગને દવા તરીકે માન્યતા અપાઈ, અમેરિકા સહિત 25 દેશે સમર્થનમાં વોટિંગ કર્યું

Rajkotlive News