Politics Viral

તાપી : ભાજપનાં માજી.ધારાસભ્ય અને આદિજાતિ મંત્રી કાંતી ગામીતનાં પૌત્રીનાં લગ્ન પ્રસંગમાં લોકોનો જમાવડો….

તાપી : ભાજપનાં માજી.ધારાસભ્ય અને આદિજાતિ મંત્રી કાંતી ગામીતનાં પૌત્રીનાં લગ્ન પ્રસંગમાં લોકોનો જમાવડો….

સોનગઢનાં ડોસવાડા ગામમાં મોટી સંખ્યામાં લોકોની જમાવટ….

લગ્નપ્રસંગમાં મોટી સંખ્યામાં લોકોની ઉમટી પડતાં કોરોનાની ગાઈડલાઈનનાં ઉડ્યા ધજાગરા…

સ્થાનિક તંત્રનાં આખ આડા કાન….

સામાન્ય લોકોને જ્યારે લગ્ન પ્રસંગોમાં કોરોનાનાં નિયમોનાં ભંગ બદલ દંડ કરાય છે ત્યારે માજી.મંત્રી કાંતી ગામીતનાં ઘરે લગ્નપ્રસંગમાં લોકોનાં જમાવડાને તંત્ર લાપરવાહ….

કોઈ પણ જાતની તકેદારી વિના લગ્ન પ્રસંગમાં લોકોની ભીડ જોવા મળી…

Related posts

बेटी के कहने पर पिता कूद गए, ऐसे बचाई जमख्मी कबूतर की जान, वीडियो

Rajkotlive News

मनमोहन सिंह बोले- पूरे राष्ट्र को एकजुट होकर चीन को जवाब देना चाहिए

Rajkotlive News

जंगल की रानी शेरनी ने शावक को बचाने के लिए की श्वान से लड़ाई, विडियो वायरल

Rajkotlive News