Rajkot Saurashtra

રાજકોટમાં ચાઈના જેવી ઈમિટેશન જ્વેલરી બનશે, દેશનું સૌ પ્રથમ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવશે

રાજકોટમાં ચાઈના જેવી ઈમિટેશન જ્વેલરી બનશે, દેશનું સૌ પ્રથમ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવશે

ઈમિટેશન માર્કેટનું હબ ગણાતા રાજકોટમાં ચીન કરતા સસ્તી કિંમતની અને ફિનિશિંગ વાળી ઈમિટેશન જ્વેલરી બનશે. આ માટે દેશનું સૌ પ્રથમ ખાસ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવશે.જેમાં કારીગરો, વેપારીઓને ટ્રેનિંગ આપવા માટે મુંબઈના ટ્રેનરો ખાસ તાલીમ દેવા માટે આવશે. આ ઉપરાંત એક લેબ ખોલવામાં આવશે.જેમાં દરેક મશીનરીથી લઈને કમ્પ્યૂટર સહિતની તમામ પ્રકારની સુવિધા હશે. રાજકોટ ઈમિટેશન માર્કેટ એસો.ના પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, ટ્રેનિંગ સેન્ટર બનાવવા માટે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ સેન્ટરનો સહયોગ મળી રહ્યો છે. કોવિડ પછી લોકોનો ચાઈનીઝ પ્રોડક્ટ પરથી ભરોસો ઊઠી રહ્યો છે.જેનો ફાયદો રાજકોટ ઈમિટેશન માર્કેટને મળી રહ્યો છે. દિવાળી પછી ગલ્ફ કન્ટ્રીમાંથી ઓર્ડર મળવાના શરૂ થયા છે. આ સિવાય ટ્રેનિંગ સેન્ટર ખૂલવાથી રોજગારીમાં વધારો થશે.

Related posts

पुलिस थाने में आरोपी ने किया संगीत का जलसा, पीआई ने दी 1000 रुपयों की गिफ्ट, वीडियो

Rajkotlive News

गुजरात के शहरों में अब नहीं पहनना पड़ेगा हेल्मेट, कैबिनेट बैठक में हुआ निर्णय

Rajkotlive News

राजकोट में दलित युवक की हत्या को लेकर समुदाय में रोष, सरकार को दिया 24 घंटे का अल्टीमेटम

Rajkotlive News